ડો. આંબેડકર, સોમનાથ મંદિર અને મહંમદ ગઝની
ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘મહંમદ ગઝનીએ એક ટુકડો ગઝનીની જામી મસ્જિદમાં મૂક્યો, એક ટુકડો તેણે બાદશાહી મહેલના પ્રવેશ દ્વારે મૂક્યો, ત્રીજો તેણે મક્કા મોકલ્યો અને ચોથો મદીના.’ ##સોમનાથ મંદિરને Continue Reading